તા.૦૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે રળીયાતી ગામ જુની ચેક પોસ્ટની ખંડેર ઓફિસમાં ગળો કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે રળીયાતી ગામ નજીક જુના ચેક પોસ્ટની ખંડેર ઓફિસમાં ગળો કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી.જૂની ચેક પોસ્ટની ખંડેર ઓફિસમાં ગળો કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હોવાની જાન દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાને થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમ ધમાટ આરંભ કર્યા હોવાનું જાણવા મળેલ છે