MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA લજાઈ ગામ નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસેથી વેપારીના બાઇકની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી રફુચક્કર 

TANKARA લજાઈ ગામ નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસેથી વેપારીના બાઇકની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી રફુચક્કર

 

 

મોરબીના છાત્રાલય રોડ ઉપર ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજા ગત તા.૨૫ ઓગસ્ટના રોજ પોતાના ભાઈ ભરાતભાઈનું હીરો-હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-બીએલ-૪૨૧૬ લઈને ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ભીમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે મંદિરના ખુલ્લા પટ્ટમાં ઉઓરોકટ બાઇક પાર્ક કરીને જગદીશભાઈ મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે દર્શન કરી પરત આવતા ખુલ્લા પટ્ટમાં પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લાઇ ગયો હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા ઉપરોક્ત બાઇક ન મળતા ટંકારા પોલીસ મથકમાં ખોવાયેલ બાઇક અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!