રાજપારડી ચાર રસ્તા ખાતે બસ સ્ટેન્ડ તેમજ પાણી ની પરબનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરાયું

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 104.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 150.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 239.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 228.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 114.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 47;

niceRunStatus: 2; hdrForward: 0; shaking: 0.081215; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: portrait;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 130.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather:null, icon:null, weatherInfo:100;temperature: 46;zeissColor: bright;
ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક રાજપારડી ગામે હજારો ની સંખ્યામાં ગામડે ગામડે થી લોકો રોજ ખરીદી કરવા માટે આવતા હોય છે અને મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ભરૂચ અંકલેશ્વર અભ્યાસ માટે મુસાફરી કરતા હોય છે પરંતુ રાજપારડી ચાર રસ્તા ખાતે મુસાફરો માટે બસ સ્ટેન્ડ જેવી કોઈ સુવિધા નહિ હોય જેથી મુસાફરો ને ઉનાળા તેમજ ચોમાસા માં તકલીફ પડતી હતી એ વાત ની જાણ ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાને થતા તેમના દ્વારા રાજપારડી ચાર રસ્તા ખાતે એક સુંદર બસ સ્ટેન્ડ બનાવી મુસાફરો તેમજ વિધાર્થીઓ બેસી શકે એવુ આયોજન કરવામાં આવ્યું જેનું લોકાર્પણ ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.તેમજ ચાર રસ્તા નજીક સ્વસ્છ અને સુંદર આરો પ્લાન્ટ લગાવી પાણી ની પરબ પ્રજાજનો માટે ધારા સભ્ય એ રીબીન કાપી ખુલ્લી મૂકી હતી.ધારાસભ્ય ના આ કાર્ય ને ઉપસ્થિત લોકો એ બિરદાવ્યું હતું



