સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્દેતાથી હત્યા કરેલી લાશનો ભેદ ઉકેલાયો.
સંતરામપુર પોલીસે 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ આરોપીને ઝડપી પાડ્યો.
સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્દયતાથી હત્યા કરેલી લાશ નો ભેદ ઉકેલાયો
રિપોર્ટર અમીન કોઠારી : મહીસાગર
આ હત્યાના બનાવમાં
સંતરામપુર પોલીસે 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપી ને ઝડપી પાડ્યો..
જુના કાળીબેલ ગામના અરજણભાઈ ખાટ દ્વારા જ હત્યા કર્યા હોવાની કબુલાત કરેલ હોવાનું જાણવા મળે છે..
હત્યારાએ મરનાર સોમાભાઈ ખાંટ ને સામાન્ય બોલચાલમાં ને કંઈક અંગત અદાવતમાં
મોઢા તેમજ માથા ના ભાગે તીક્ષણ હથિયાર વડે સોમાભાઈ ખાંટ ને મોતને ઘાટ ઉતારેલ. ને પછી પુરવાનો નાશ કરવામાં પ્રયાસ કરેલ.
આ હત્યાના બનાવમાં પોલીસે હત્યા મા વપરાયેલ
તીક્ષણ હથિયાર તેમજ મરણ જનાર ની સાયકલ પણ કબજે કરેલ છે.
આ હત્યા નો ભેદ ઉકેલાય તે માટે એએસપી વિવેક ભેડા નાં માગૅદશૅન હેઠળ પોલીસ ની વિવિધ ટીમો બનાવીને.એલસીબી ને એસ ઓજી પોલીસ દ્વારા
માત્ર 24 કલાક મા હત્યા નો ભેદ ઉકેલી ને હત્યારા ની પોલીસે અટક કરી ને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.