GUJARATIDARSABARKANTHA

પોશીનાના દેલવાડા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી

પોશીનાના દેલવાડા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી

******

સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી રતન કંવર ગઢવીચારણે પોશીના તાલુકાના દેલવાડા ગામે પ્રાકૃતિક ખેડૂતશ્રી ડી. કે. જોષીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રાકતિક ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી માટે બનાવવામાં આવતા ઘનામૃત,જીવામૃત અને બીજામૃત વિષેની માહિતી મેળવી હતી. આ સાથે જ ગામના અન્ય ખેડૂતમિત્રો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે અનુરોધ કર્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!