AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં લેવાની થતી કાળજી અંગે જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શિકા જારી કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં  વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં ચૂસીયા પ્રકારની ગંદી બગ અને બ્રાઉન પ્લાન્ટ હોપર(ભૂરા કાસિયાના ચૂસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળેલ છે.

જે અન્વયે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડાંગ દ્રારા ખેડૂતોને ચૂસીયા પ્રકારની જીવાત નિયત્રણ માટે નીમ ઓઈલ ૧૫૦૦ પીપીએમ ૫ એમએલ કરતા વધારે પ્રતિ લીટર પાણીમાં ભેળવી પાક પર છંટકાવ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ નીમાસ્ત્ર પ્રતિ એકર ૨૦૦ લીટર માત્રામાં ઉપયોગ કરવા અંગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!