વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર. વિસનગર
વિસનગર તાલુકાના રાલીસણા ગામે અંદાજીત 2 વર્ષથી ડ્રિપ માઈક્રો ઇરીગેશન પ્લાન સફળતાપૂર્વક જોવા મળે છે,
આ પ્લાનથી પાણી પિયત ખર્ચ ખૂબ ઓછો આવે છે નિંદામણ ખર્ચમાં પણ ઘટાડો જોવા મળે છે,જમીન પણ ફળદ્રુપ રહે છે, વાવણીનું ઉત્પાદન પણ ખૂબ જ સારું મળી છે અને માલની ગુણવત્તા પણ બેસ્ટ ક્વોલિટી માંન જોવા મળે છે તો રાલીસણા ગામના ખેડૂત મિત્ર વી.સી.પટેલ દ્રારા દરેક ખેડૂતોને અપીલ કરે છે કે ફરજીયાત પણે ડ્રિપ ઇરીગેશન કરાવો તો ઉત્પાદનમાં 100 ટકા સુધારો જોવા મળશે.