BANASKANTHAGUJARATPALANPUR
કલા મહાકુંભ વકતૃત્વ સ્પર્ધા માં પ્રથમ ગાંધીનગર ખાતે
11 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે કડી મુકામે, ઉત્તર ઝોન પ્રદેશ કલા મહાકુંભ ૮,૯ ફેબ્રુઆરી ૨૦૨૪-૨૫ ના રોજ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર ની વિદ્યાર્થીની કુ.કિંજલ બી. જોશી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની, કોલેજ તેમજ બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે.કૉલેજ ના સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડૉ. કલ્પનાબેન એ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .