MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મચ્છુ 2 ડેમનાં , ૭ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા

 

MORBI:મોરબી મચ્છુ 2 ડેમનાં ૭ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા

 

 

Oplus_131072

મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે 8 વાગ્યે પ્રથમ 4 દરવાજા 4 ફૂટ ખોલ્યા બાદ રાત્રે 9.45 વાગ્યે ડેમનાં 7 દરવાજા 5 ફૂટ ખોલી 22624 કયુસેક પાણી ડેમ માથી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ મચ્છુ 2 ડેમમાં 27 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 96.33 ટકા ભરેલો છે. સુરક્ષાના કારણો સર મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલ બેઠો પુલ પણ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!