DHROLGUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ધ્રોલમાં સેવા પ્રકલ્પથી માનવતાની જ્યોત ઝળહળી

ધ્રોલ ખાતે ઝન્નર પરિવાર અને ધ્રોલ નગરપાલિકા ના વિરોધપક્ષ નેતા અદનાન અમીનભાઈ ઝન્નર દ્વારા આંખ અને આયુર્વેદ ના કેમ્પ નુ સુંદર આયોજન કરવા મા આવ્યું હતું જેમાં 1040 લોકો એ આ કેમ્પ મા બતાવા માટે આવેલ અને આંખ ના મોતિયા, વેલ, નંબર તપાસી ને ચશ્માં આપવા મા આવેલ અને આયુર્વેદ ડોક્ટર દ્વારા આ કેમ્પ મા લોકો ને તેમની હેલ્થ તપાસી ને દવાઓ આપવા મા આવી હતી

આ કેમ્પ ના મુખ્ય દાતા ખાસ લંડન થી હનીફભાઇ ઝન્નર આવેલ હતા અને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા જે. પી. મારવીયા, ગુજરાત કોંગ્રેસ આગેવાન પ્રદ્યુમ્ન સિંહ જાડેજા, કોંગ્રેસ આગેવાન અશોકભાઈ ત્રિવેદી, ગુજરાત લઘુમતી ડીપાર્ટમેન્ટ ના ઉપપ્રમુખ અમીનભાઈ ઝન્નર,ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પરમાર, ધ્રોલ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબેન બબ્બર, ધ્રોલ શહેર કોંગ્રેસ સંગઠન મહામંત્રી હેમંતભાઈ ચાવડા ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટર ફારૂકભાઈ વિરાણી, જેબુનબેન દલ, અનિલભાઈ પરમાર, ગીતા બેન ચૌહાણ,પટેલ સમાજ પ્રમુખ મોહનભાઇ અને ધ્રોલ કોંગ્રેસ આગેવાન વિજયભાઈ રાઠોડ, જીતુ ભાઈ ચૌહાણ મિહિરભાઈ ચાવડા, ડો કે. વી. ચાવડા, કાદરશા શાહમદાર, સચિનભાઈ સોલંકી અને અલગ અલગ સમાજ ના આગેવાનો ખાસ આ કેમ્પ મા મુલાકાત લીધી અને સેવાઓ આપેલ

Back to top button
error: Content is protected !!