BANASKANTHAGUJARATPALANPUR

સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ યોજાયો

20 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત જે એસ ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય તેમજ માતૃશ્રી હંસાબા ચંદનસિંહ રાજપૂત સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય વડગામ દ્વારા મંગળવારે વાષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ કાળજી સોલંકી ભીખુસિહ પરમાર, કેશર સિહ સોલંકી , એડવોકેટ ભુપતસિંહ રાજપૂત પૂર્વ સરપંચ ભગવાનજી સોલંકી એપીએમસી ડિરેક્ટર ભગવાન સિંહ સોલંકી,આચાર્યા ઉર્વશીબા ચાવડા સહિત મહાનુભાવો એ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વાગત પ્રવચન આચાર્ય ઉદયસિંહ સોલંકી , સ્ટેજ સંચાલન દીપલ બેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ જેમલજી પરમારે કરી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!