પાલનપુરમાં હિંગળાજ માતાના મંદિરની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

28 જાન્યુઆરી જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં હિંગળાજ માતાના મંદિરની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલું શ્રી હિંગળાજ માતાનું મંદિર, ખત્રી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું.
પાલનપુરમાં માનસરોવર રોડ હરીપુરા વિસ્તારમાં આવેલ માંહિંગળાજ માનું મંદિર સવારે 10 વાગે હવન અને 1. વાગે ભજનકીર્તન નું આયોજન કરવામાં આવ્યું બપોરે આરતી કરવામાં આવી.અને ભોજનપ્રસાદ નો આયોજન કરવામાં આવ્યું.અને પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં રહેતા લોકોને ભોજન પ્રસાદ પીસાયો હિંગળાજ મંદિરમાં પૂજા કરતા.માલાબેન જામનદાસ ખત્રી, જામનદાસ પારૂમલ ખત્રી.યુવા પ્રમુખ રાજુભાઈ
રાધા કિશન ખત્રી, મુખી સાહેબ ભગવાનદાસ બ્રહ્મક્ષત્રિય અને મહિલામંડળ ની બહેનો શ્રી ભરતભાઈ મુલચંદભાઈ ખત્રી, તેજપાલ ખત્રી ,જેઠાભાઈ આચાર્ય. ઠાકોરદાસ ખત્રી, જેઠાનંદ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી ,કમલેશભાઈ ખત્રી, રાજાભાઈ ખત્રી,ગુલશનભાઈ,ભાવેશ વાસુભાઈ ખત્રી, સુનિલ ખત્રી, હેમંત ખત્રી, સેવાઆપી હતી.





