GUJARATMAHISAGARSANTRAMPUR

ગંભીરા પુલ તાજેતરમાં તુટી પડતાં આ પુલ પરથી ટ્રક ચાલક મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બે વ્યક્તિઓના મોત નિપજેલ છે.

ગંભીરા પુલ તાજેતરમાં તુટી પડતાં આ પુલ પરથી ટ્રક ચાલક મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બે વ્યક્તિઓના મોત નિપજેલ છે.

અમીન કોઠારી
મહીસાગર…

 

આ ધટના માં મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના સરસવાઉતતર ગામનાં પ્રવૅતભાઈ ભુરાભાઈ વાગડીયા તથા સુખાભાઈ ભગવાનભાઈ વાગડીયા જેઓ મોરબી ખાતે ટ્રાન્સપોર્ટ ની ટ્રકનાં ચાલક તરીકે છેલ્લા પાંચ વરસ થી નોકરી કરતા હતા ને આ બન્ને જણા ટક લ ઈને આ પુલ પરથી પસાર થ ઈ રહ્યા હતા.તયારે પુલ તુટતા ટક નદી માં ખાબકતા મોત નીપજ્યા છે.

આ ધટના માં પ્રવૅતભાઈ વાગડીયા ની લાશ શોધખોળ ની અંતે મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને લાશનો કબજો મરનાર નાં પરીવાર જનો ને સુપ્રત કરેલ હતો.
જ્યારે સુખાભાઈ વાગડીયા ની લાશ શોધખોળ કરતા મલી આવેલ જણાતી નથી.મરનારના પરીવાર જનો સુખાભાઈ ની લાશ મળે તેની રાહ જોતા નજરે પડતાં હતાં.

તસવીર….
અમીન કોઠારી
મહીસાગર
1107,2025..

Back to top button
error: Content is protected !!