નરેશપરમાર કરજણ
કરજણ તાલુકાના ગામોમાં સવાર થી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
વડોદરા ના કરજણ તેમજ આજુ બાજુના ગામોમાં વહેલી સવાર થી વરસાદ.
કરજણ શહેર તેમજ કરજણ તાલુકાના ગામમો વહેલી સવારથી વરસાદ વરસી રહીયો હોય જેના કારણે માં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાવવા ના થયા શરૂ.વહેલી સવારથી વરસી રહેલ વરસાદના કારણે જન જીવન પર અસર જોવા મળી રહી છે કરજણ શહેર તેમજ અનેક ગામોના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા..નીચાણવાળા વિસ્તાર માં આવેલી સોસાયટીઓ તેમજ , કરજણ પાલિકા સામે, આમોદ રોડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાવવા ના થયા શરૂ.પાદરા રોડ, નેશનલ હાઇવે નંબર 48 સહિત સમગ્ર કરજણ પંથક ના ગામડા વિસ્તાર માં સવાર થી અવિરત વરસાદ…