BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

       વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે ફરીવાર આગામી ૨ મહિના સુધી રાજ્ય વ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વચ્છતાના હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

     આ અભિયાનના ભાગરુપે આજરોજ ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામેશ્વર પ્લોટમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કચરાના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા પણ કરાઈ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!