
નરેશપરમાર 
આજરોજ સંત શ્રી ગરીબદાસ બાપુ ની જગ્યાએ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
તિથોરધામ, તા. પાદરા, જી. વડોદરા મુકામે સંત શિરોમણી ગરીબદાસ બાપુ ની આ ગુરુ ગાદીને ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે જ ગાદીના મહંત શ્રી રવિનાથજી બાપુ તેમજ લઘુ મહંત શ્રી નેમિનાથજી બાપુ ને સૌ સેવક સમુદાય પધારી અને સમાધિ પૂજન અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ભજન અને ભોજન એ જ જગ્યા નો મંત્ર છે ત્યારે આવા અલખના આરાધક સંત શિરોમણી ગરીબદાસ બાપુ ની જગ્યામાં મુકામે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી




