DAHODGUJARAT

દાહોદની દૂધીમતી નદી કિનારે ગૌ હત્યા કરતા ઇસમને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ 

તા.૨૯.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની દૂધીમતી નદી કિનારે ગૌ હત્યા કરતા ઇસમને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

આજ રોજ તા.૨૬.૧૨.૨૦૨૪ ના સાંજે વિજયભાઈ ભારવાડને માહિતી મળી કે દાહોદની દૂધીમતી નદીના કિનારે સૂફિયાન સદ્દૂ અને તેના સાગરિતો દ્વારા ગાયની હત્યા કરવામાં આવી રહી છે ગૌરક્ષકો દ્વારા માહિતી મળતા તાત્કાલિક દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI અનિરુદ્ધ કામળિયા ને જાણ કરી પોલીસ ઘટના પર પોચી ગૌરક્ષકોને સાથે રાખીને દૂધીમતી નદીમાં રેડ કરીને સૂફિયાન સદ્દૂ ને ગાયની હત્યાં કરતા રંગે હાથ પકડવામાં આવ્યો એક ગાય કતલ કરેલી હાલતમાં મળી આવી અને ગૌ હત્યા કરવા ના સાધનો પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા ત્યાર બાદ પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી

તા. ૨૮૧૨૨૦૨૪ ના રોજ FSL રિપોર્ટ મળ્યા બાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી દાહોદ ટાઉન એ ડિવિજન પોલીસ સ્ટેશનના PI અનિરુદ્ધ કામળિયા PSI ભરવાડ PSI સુરતી પોલીસ સ્ટાફ ગોપાલભાઈ ભરવાડ,રમેશભાઈ આહીર,નિકુંજભાઈ પ્રજાપતિ ,કમલેશભાઈ ,ઉમેશભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી ધરી

Back to top button
error: Content is protected !!