GUJARATSABARKANTHA
હિંમતનગર ઇડર બાયપાસ રોડ ઉપર જોઈન્ટ તૂટી જાતા હિટાચી ભોય પડી ગયું

હિંમતનગર ઇડર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા પંચાયતની બાજુમાં રોડ ઉપર એન જી કંપની હિટાચી લઈને આવતી ગાડી જોઈન્ટ તૂટી જાતા હિટાચી ભોય પડી ગયું હતું કોઈ જાનહાની થઈ નથી


