BANASKANTHAGUJARATKANKREJ
કાંકરેજ ધારાસભ્યએ નવ નિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવ્યા..
કાંકરેજ ધારાસભ્યએ નવ નિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવ્યા..

કાંકરેજ ધારાસભ્યએ નવ નિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવ્યા..
સંગઠન શ્રુજન અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી મળેલ દરખાસ્ત અનુંસંધાને ઓગડ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ વાઘેલા વદનસિંહ જાલિમસિંહ (ભલગામ) ની નિયુક્તિ કરતા અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી તથા થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી જગાણી ફરીથી રિપીટ થતા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહીત બંને તાલુકાના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સગા સ્નેહીજનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દરેકને આશા છે કે હોદ્દેદારો તેઓની સક્રિયતા અને નેતૃત્વ ક્ષમતાના માધ્યમથી પક્ષની વિચારધારા અને કાર્યક્રમોને જનજન સુધી પહોચાડશે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




