NARMADA

નેત્ર કેમ્પનું આયોજન

નેત્ર નિદાન યજ્ઞ હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત.

સ્વ બચુભાઈ ભગત પરિવારના સૌજન્યથી મફત નેત્ર કેમ્પનું આયોજન.

હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન અને સહયોગ ટ્રસ્ટ ના સૌજન્યથી આ નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પ ડભોઇ તાલુકાના કરનાળી ગામે તારીખ 19 3-2023 ના રોજ મફત નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્ર કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આજુ બાજુના ગામના લોકો તેમજ નર્મદા જિલ્લાના ઊંડાણના ગામ ઝરવાણી ધેર ખાડી ના આંખના દર્દીઓ પણ આ કેમ્પમાં પોતાની આંખોની તપાસ કરાવી.

આ કેમ્પમાં દર્દીઓને ચશ્માના નંબર કાઢી આપવામાં આવ્યા તેમજ મોતિયાના દર્દીઓને અમદાવાદ ખાતે સંસ્થાના ખર્ચ પર લઈ જઈ કોઈપણ જાતના ખર્ચ વિના મોતિયાનું ઓપરેશન એટલે કે નેત્રમણી મૂકી આપવામાં આવશે અને દર્દીને પરત લાવવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.
બાઈટ ડોક્ટર- ડોક્ટર વિનોદ પટેલ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!