
કરજણ જૂનો રેલવે ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ
કરજણ જુના બજાર અને નવા બજારનો જોડતો જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.કરજણ-આમોદ રસ્તા પર આવેલ જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે, તેથી તે રસ્તાના બદલે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.(




