GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મહેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સોમાનંદ મહારાજ નું મહાકુંભ થી પરત ફરતા ધારાસભ્ય એ સ્વાગત કર્યું

વિજાપુર મહેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સોમાનંદ મહારાજ નું મહાકુંભ થી પરત ફરતા ધારાસભ્ય એ સ્વાગત કર્યું યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી સોમાનંદ સરસ્વતી જી મહારાજ મહાકુંભ પ્રયાગરજ ખાતે ઉપસ્થિત રહીને ધાર્મિક પ્રક્રિયા પૂર્ણ કરી તેઓ પરત આવતા ધારા સભ્ય સી.જે ચાવડાએ ટીબી ચોક ખાતે સ્વામી શ્રી સોમાનંદ સરસ્વતી મહારાજનું ફૂલ વર્ષા કરી તેઓનું પ્ સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેમાં જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર તથા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત મેશ્વરપુરા ગામના પાટીદાર સમાજ તેમજ સોસાયટી વિસ્તાર ના રહીશો તેમની સ્વાગત યાત્રા મા મોટી સંખ્યામાં જોડાઈ મહારાજ ના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!