
નરેશપરમાર. કરજણ –


સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ..
તાલુકાના નારેશ્વર ધામ નજીક આવેલ દિવા બેટ જવાના રસ્તા ઉપર નર્મદાના પાણી ફરી વળતા પાણીમાં કાર ફસાઈ
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા કરજણ તાલુકાના નારેશ્વર ધામથી દીવા બેટ તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. પરિણામે એક ફોરવીહલર પાણીમાં ફસાઈ ગઈ અને ડૂબી ગયેલ સ્થાનિક લોકોની મદદથી અને ટ્રેક્ટરના સહારે વાહનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાની ની માહિતી નથી




