BHANVADDEVBHOOMI DWARKA

Bhanvad : “આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાણવડ ખાતે હેલ્થ મેળો યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        “આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાણવડ ખાતે સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ હેલ્થ મેળામાં મેડીકલ કોલેજ જામનગર તથા જનરલ હોસ્પિટલ ખંભાલીયાના મેડીસીન, ચામડી, માનસિક, ઓર્થોપેડિક, સ્ત્રી રોગ નિષ્ણાંત, ઈએનટી, આંખ વિભાગ અને દાંત વિભાગના નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૨૭૯ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં દર્દીઓની લેબોરેટરી તપાસ, એક્સરે, તથા જરૂરી તમામ સારવાર વિના મુલ્યે આપવામાં આવી હતી.  ૨૯ દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત જણાતા જનરલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!