GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પ

TANKARA:ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પ

 

 

વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ – ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ અને નામાંકિત ગોકુલ હોસ્પિટલ ની તબીબ ટીમ હાજર રહેશે તો ટંકારા પંથકની જાહેર જનતાને આ કેમ્પનું લાભ લેવા વિનંતી….તારીખ : ૧૪/૦૪/૨૦૨૫ ને સોમવાર સમય : બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦ સ્થળઃડો.બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા કેમ્પમાં નામ લખાવવા સંપર્ક કરો…૭૮૨૦૦ ૭૪૨૦૦

Back to top button
error: Content is protected !!