
તા. ૧૭.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રળીયાતી ગામ દૂધીમતી નદીના કિનારે આવેલ સામરદાલી સરકારના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી
દાહોદ શહેરના રળીયાતી ગામ ખાતે આવેલ સામરદાલી સરકારના ઉર્સ મુબારકની ઉજવણી કરાઈ દર વર્ષની જેમ મોહર્મની ૯ ના દિવસે સામરદાલી સરકારના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામા આવતી હોય છે જે ઉર્ષમાં મુબારકમાં ગુજરાત.મધ્ય પ્રદેશ રાજસ્થાન.તેમજ દાહોદ શહેર સહિત જિલ્લાના શ્રદ્ધાળૂઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને મોહર્મની ૯



