MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા ( મી.) મોટીબરાર ગામે જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા

 

MALIYA (Miyana):માળીયા ( મી.) મોટીબરાર ગામે જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા

 

 

માળીયા (મીં) પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના મોટીબરાર ગામે સુરાપુરા દાદાના મંદિર પાછળ તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો કીશોરભાઇ મગનભાઇ ખંડોલા (ઉ.વ ૩૪) રહે. મોટી બરાર તા માળીયા મી., પ્રભાતભાઇ મેણંદભાઇ ડાંગર (ઉ.વ ૬૧) રહે. જશાપર તા. માળીયા મી., દેવદાનભાઇ નરસંગભાઇ કાનગડ (ઉ.વ-૬૨) રહે. જશાપર તા માળીયા મી., પરબતભાઇ ખીમાભાઇ ચાવડા (ઉ.વ ૭૬) રહે મોટીબરાર તા માળીયા મી., એભલભાઇ ભવાનભાઇ ડાંગર (ઉ.વ ૫૯) રહે. મોટીબરાર તા. માળીયા મી , ગોરધનભાઇ શામજી બોરીચા (ઉ.વ ૬૪) રહે. મોટીબરાર તા. માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ. ૬૩૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ મહેશભાઈ ડાંગર રહે. મોટીબરાર વાળો નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!