GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

આદ્યશક્તિના સ્વરૂપો સાથે માતાનું શાસ્ર સાધક સમજે

જિલ્લા પંચાયત કર્મચારી હરીશ હસમુખભાઇ ઠાકર ફરજ નિષ્ઠા સાથે માતૃ વંદનાના પ્રખર હિમાયતી છે તેમજ પારીવારીક ભાવનાના પણ આગ્રહી છે અને નવરાત્રી પ્રારંભે એક સાથે બંને માતૃ શક્તિ વિશે જણાવતા તેઓ કહે છે કે…………
હિમાલયની પુત્રી માં ” શૈલપુત્રી ” ના જગદંબા સ્વરૂપના પુજન સાથે પ્રારંભ થઈ રહેલ ” નવરાત્રી ” પ્રસંગે જગતભરની માતૃ શકિતને વંદન સાથે આપશ્રીને નવરાત્રીની શુભકામનાઓ ! ! 🙏
ફકત નવરાત્રી દરમ્યાન જ નહિં, કાયમ માટે માતૃ શકિતને આદર આપીએ, ઘરમાં રહેલ હજરા હજુર ” ઉંબરાવાળી ” માં નો આદર કરીશું તો જ ” ડુંગરાવારી ” માં ની કૃપાને પાત્ર બની શકીશું ! ! 🙏
યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

Back to top button
error: Content is protected !!