GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:નકલંક મંદિર બગથળા ગામે ગુરુપૂર્ણિમાની ગુરુ વંદના કાર્યક્રમ
MORBI:નકલંક મંદિર બગથળા ગામે ગુરુપૂર્ણિમાની ગુરુ વંદના કાર્યક્રમ
મોરબીની બાજુમાં આવેલ બગથળા ગામ માં નકલંક મંદિર માં બિરાજમાન નેજાધારી નકલંક ભગવાન નાં સાનિધ્ય માં તાં 21.7.2024 ને રવિવારે ધામ ધુમ થી ગુરુપૂર્ણિમા ઉજવવા માં આવશે.તેમાં નકલંક મંદિર નાં મહંત શ્રી પરમ પૂજ્ય દામજી ભગત સવારે 8.00 કલાકે મહા આરતી કરશે.તથા ત્યાર બાદ ગુરૂ વંદના થસે.ત્યાર બાદ પ્રસાદ નું પણ આયોજન છે.તો મહંત શ્રી દામજી ભગત તથા ટ્રસ્ટના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓ વતી વિનંતી કે તારીખ 21 7 2024 ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે આપ સૌ ભાવિક ભક્તો અને સેવક ગણ ને સરસ મજાનાં આયોજન માં પધારવા અને દર્શન કરવા હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આં અવસર અને દર્શન નો અમૂલ્ય લાભ લેવા આપ અચૂક પધારશો તેવી આશા સાથે લી મહંત શ્રી દામજી ભગત તથા પ્રમુખ શ્રી તથા તમામ ટ્રસ્ટી ગણ