SABARKANTHA
હિંમતનગર ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ત્રિદિવસી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ

*હિંમતનગર ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે ત્રિદિવસી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ*
*******



સાબરકાંઠા જિલ્લામાં બેન્ક ઓફ બરોડા લીડ બેંક દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નિમિત્તે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસી પ્રદર્શન કચ્છી સમાજની વાડી, હિંમતનગર ખાતે ખુલ્લુ મુકાયુ છે. આ પ્રદર્શનનો હિંમતનગર સહિતના નગરજનો જોડાય અને પ્રદર્શનનો લાભ લેવા માટે અનુરોધ છે. આ પ્રદર્શનના ઉદઘાટનમાં બેન્ક ઓફ બરોડાના રીજનલ હેડ શ્રી બી ડી ગુપ્તા, બરોડા આરસીટી સાબરકાંઠાથી નિયામકશ્રી તુષાર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ



