GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ઉમા શરદ પૂર્ણિમા રાસ ઉત્સવનું પ્લેટિનમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન
MORBI:મોરબી ઉમા શરદ પૂર્ણિમા રાસ ઉત્સવનું પ્લેટિનમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન
તારીખ : ૧૭/૧૦/૨૦૨૪ને ગુરુવારના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, પ્લેટિનમ પાર્ટી પ્લોટ ખાતે ઉમા શરદ પૂર્ણિમા રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અપેક્ષા પંડ્યા, નીરવ રાયચુરા અને દિવ્યા વેગડા સિંગર તરીકે હાજરી આપવાના છે.
મોરબી વાસીઓ માટે સુવિધા થી ભરપુર, સુરક્ષીત અને આનંદદાયક વાતાવરણમાં ગરબા રમવા માટેનું મેદાન. ૬૦ થી વધારે સ્પોનસરના સાથ સહકાર થી સુંદર આયોજન કરતાં મહેશભાઈ ચાડમિયા (ઉપસરપંચશ્રી, રવાપર), ભરતભાઈ ભોરણિયા, કૌશિકભાઈ બારૈયા, સુરેશભાઈ મકાસણા, ભૌતિકભાઈ હળવદિયા, પિયુષભાઈ ભોરણિયા, કેવલભાઈ ચાડમિયા, ઋત્વિકભાઈ ચાડમિયા અને વૈભવ ચાડમિયા.