GUJARATKARJANVADODARA

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 22 દિવસથી લટકેલા ટેન્કરને હટાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના ના દિવસ થી એક ટેન્કર લટકી રહીયુ છે તેને ઉતારવાની કામગીરી 2 દિવસ હાથ ધરાશે

નરેશપરમાર.કરજણ,

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 22 દિવસથી લટકેલા ટેન્કરને હટાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના ના દિવસ થી એક ટેન્કર લટકી રહીયુ છે તેને ઉતારવાની કામગીરી 2 દિવસ હાથ ધરાશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના 9 જુલાઈ, 2025 ના રોજ વહેલી સવારે બની હતી. આ દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટકી ગયું હતું અને ત્યારથી જ તે ત્યાં છે. ટેન્કરને ત્યાં લગભગ 22 દિવસ થઈ ગયા છે. મુખ્યમંત્રીએ આણંદ વહીવટીતંત્રને આ ટેન્કર હટાવવાની જવાબદારી સોંપી છે. આજે મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, પોરબંદરની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બે દિવસમાં ટેન્કરને બ્રિજ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી સલામતી અને ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!