GUJARAT
નસવાડી તાલુકાના કુકાવટી ગામે બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ તેમજ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર 6 કરોડ 82 લાખના ખર્ચે નવીન બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ધારાસભ્યના અભેસિંહ તડવી ના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે બ્રિજનું ખાત મુહર્ત કરવા પહોંચેલા ધારાસભ્ય અભેસિંગ તડવીને ગામના લોકોએ ખભે બેસાડી નચાડ્યા હતા જ્યારે આ બ્રિજ બનવાથી વાઘીયામહુડા,સુકાપુરા,વેગરનાર,સિંધીકુવા(ન),



