HIMATNAGARSABARKANTHA
શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત (હિંમતનગર ડિફેન્સ એકેડેમીમાં) લેખિત પરીક્ષા તેમજ શારીરિક કસોટી ની તાલીમ મેળવી

અહેવાલ પ્રતિક ભોઈ
શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ સંચાલિત (હિંમતનગર ડિફેન્સ એકેડેમીમાં) લેખિત પરીક્ષા તેમજ શારીરિક કસોટી ની તાલીમ મેળવી ગુજરાતના અમદાવાદ ARO ની આર્મી ની ભરતીમાં 41 ઉમેદવારોએ ફાઇનલ સીલેક્શન મેળવ્યું છે.
તેમને હિંમતનગર ડિફેન્સ એકેડેમીના ફિઝિકલ કોચ પેરા કમાન્ડો નુતનસિંહ ઝાલા અને વિશ્વજીતસિંહ ઝાલા તેમજ લેખિત પરીક્ષાની તૈયારી કરાવતા સાહેબ સંકેતભાઈ દરજી નું પણ નામ રોશન કર્યું છે સાથે સાથે પોતાના મા-બાપનું તેમજ આપણા સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે તે ખૂબ જ ગર્વની બાબત છે. હવે તે તમામ ઉમેદવારો દેશના સૈનિક તરીકે દેશસેવા માટે ફરજ બજાવશે.


