GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના પલાસડી વીડી ખાતે ગૌમાતા ની સેવા માટેનો અનેરો લ્હાવો (લીલુ વિતરણ)

WAKANER:વાંકાનેરના પલાસડી વીડી ખાતે ગૌમાતા ની સેવા માટેનો અનેરો લ્હાવો (લીલુ વિતરણ)
તા.13/07/2025 ને રવિવારની સુંદર મજાની સવારમાં લીલુડી ધરતી એવી પલાસડી વીડી ખાતે આવેલ ગૌશાળા જેમાં અંદાજિત 700 આસપાસ ગાયો નિભાવાતી હોય અગાઉ આપણે જાહેર કરેલ સેવાકાર્ય માં જાહેર જનતા અને ગ્રુપ સભ્યો દ્વારા તન મન અને ધનથી એક મોટી રકમ એકત્રિત કરેલ જેના દ્વારા આજરોજ અંદાજે 240 થી 245 મણ જેટલું લીલુ વિતરણ ગ્રુપ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું અને આજરોજ ના આ મહાન સેવાકાર્ય નો તમામ સેવાભાવી દાતા અને સભ્યો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક ઉમદા લ્હાવો મેળવાવમાં આવ્યો તમામ દાતાશ્રી અને સભ્યોનો ખૂબ ખૂબ આભાર






