થરા તખતપુરા વિસ્તારમાં શ્રી સુખદાતા ગોગા મહારાજનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..
થરા તખતપુરા વિસ્તારમાં શ્રી સુખદાતા ગોગા મહારાજનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..

થરા તખતપુરા વિસ્તારમાં શ્રી સુખદાતા ગોગા મહારાજનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા આવેલ તખતપુરા વિસ્તારના નાકે બિરાજમાન શ્રી સુખદાતા ગોગા મહારાજનો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે આજ રોજ સંવત ૨૦૮૨ પોષસુદ -૧૨ ને બુઘવાર તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ સવારે સુનિલભાઈ સોઢા ના મુખ્યયજમાન પદે ચેતનકુમાર રાજપુરોહિત ના સહાયક યજમાન પદે શાસ્ત્રી નરેશભાઈ જોષી, સુરેશભાઈ ત્રિવેદીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે સાંજે ૪.૧૫ કલાક સુધી પૂજારી સોમભારથી ધ્યાનભારથી ગૌસ્વામીની પાવન નિશ્રામાં યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ કલાકે પ્રવીણભાઈ મોચીના વરદ હસ્તે ધ્વજાં રોહણ કરવામાં આવેલ.શાંતિપુરી ગૌસ્વામીએ ફુલહારનો પંકજભાઈ મોચી અને રમેશજી ઠાકોરે પ્રસાદીનો લાભ લીધો હતો.ત્યારે કોર્પોરેટર ભુપતજી ગોહિલ,ભુદરભાઈ જોષી,નિવૃત શિક્ષક અમરતભાઈ મોચી,ગેનાજી તેરવાડીયા,નાનજીભાઈ પુરોહિત સહીત તખતપુરા વિસ્તારના રહીશો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530