GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લામાં 1962 & MVD પ્રોજેક્ટની સેવાને પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં આજરોજ MVD પ્રોજેક્ટને પાંચ વર્ષ પૂરા તથા ૧૯૬૨ MVD એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ નવસારી જિલ્લાના કારોબારી ચેરમેનશ્રી અરવિંદ પાઠક તથા નાયબ પશુપાલન નિયામક ડૉ મહેશ પટેલ તેમજ ADHO સંજય ગાવિત તેમજ MVD ના વેટનરી ડોક્ટર અને પાયલોટ કમ ડ્રેસર અને અન્ય સ્ટાફ ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ માંથી 1962 & MVD ના પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી નિરવકુમાર પ્રજાપતિ હાજર રહ્યા હતા. આ દરમિયાન આ પાંચ વર્ષ દરમિયાન જે સેવા આપી તેની ચર્ચા કરી આગળ સેવાને વધુ સુદ્રઢ કરવા mm માટે દરેક ફિલ્ડ સ્ટાફ ને શુભેચ્છા પાઠવી હતી.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43