નરેશપરમાર.કરજણ –
ઝાડેશ્વર ગામમાં યુવાનો દ્રારા શો નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર નર્મદા યુવક મંડળ દ્વારા હોરર શો નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ ના ઝાડેશ્વર ગામના નર્મદા ફરિયું ઝાડેશ્વર ગ્રામપંચાયત પાસે નર્મદા યુવક મંડળ દ્વારા સુંદર ગણેશ મોહત્સવ નું આયોજન કરવામાં આવ્યું સુંદર ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી સાથે એક હોરર શો જેનું નામ ડરાવનાં કબ્રસ્તાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઝાડેશ્વર ના નવ યુવાનો દ્વારા વીરાના ફિલ્મની થીમ પર સુંદર કબ્રસ્તાન નો સીન બતાવવામાં આવ્યો હતો ગામના યુવાનો અને નાના નાના બાળકો દ્વારા અલગ અલગ ભુત ની વેશ ભુસા કરવામાં આવી હતી ઝાડેશ્વર ગામના યુવાનો ની તેમજ સ્વયમસેવકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું આ શો જોવા માટે મોટી મોટી લાઈનો જોવા મળી હતી