BANASKANTHAGUJARATTHARAD

પિતાની યાદમાં પુત્રોએ શાળામાં બનાવ્યું સ્ટેજ

૧૭ ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાના મોટીપાવડ ગામના સ્વ.લાધાજી ઉમાજીની યાદમાં તેમના બંને પુત્રો રાઠોડ શંકરભાઈ લાધાજી તેમજ મશરુંભાઈ લાધાજી દ્વારા મોટી પાવડ પ્રાથમિક શાળામાં પાર્થના સભા માટે તેમજ શાળામાં જાહેર તહેવાર તહેવારો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે સ્ટેજ બનાવવામાં આવ્યું. જેમાં ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિતે મોટીપાવડ ગામના સરપંચ શ્રી પટેલ વનાભાઈ તેમજ દૂધ મંડળીના ચેરમેન પથુું ભાઈ રાઠોડ તેમજ શાળાના પ્રિન્સીપાલ તેમજ ગામના યુવાનો વડીલો તેમજ શાળાના સ્ટાફ દ્વારા આં સ્ટેજ નો ખુલ્લો મૂકવામાં આવ્યો. જેમાં પથુંભાઈ રાઠોડ તેમજ મૂળજીભાઈ રાઠોડ , નરેશભાઈ રાઠોડ, શાંતિભાઈ રાઠોડ પ્રકાશ ભાઈ રાઠોડ તેમજ શિવરામ ભાઈ રાઠોડ દ્વારા સહયોગ આપવામાં આવ્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!