GUJARATMODASA

મોડાસા થી રણુજાની નવીન બસની શરૂઆત, બપોરના 3 કલાકે મોડાસા ડેપો થી ઉપડશે બસ 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મોડાસા થી રણુજાની નવીન બસની શરૂઆત, બપોરના 3 કલાકે મોડાસા ડેપો થી ઉપડશે બસ

અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓ રાજ્ય રાજ્ય સરકારે મોડાસા થી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે.. ગુજરાતમાંથી રણુજા ડાયરેક બસ જતી રાજ્યની પ્રથમ આ એસટી બસ સેવા છે જેનો લાભ અરવલ્લી સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રાળુઓને મળશે.. મોડાસા એસ. ટી. બસ સ્ટેશનથી રણુજા રામદેવરા ની નવી બસને રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી.. ઘણી વર્ષોથી રણુજા બસ શરૂઆત કરવાની માંગ હતી, જે બાબતે મુસાફરોની વાતને સરકાર સુધી પહોંચાડતા,આ રૂટની શરૂ કરવામાં આવનાર છે..

Back to top button
error: Content is protected !!