GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની શાળાઓ મા નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહ પૂર્વક આરંભ થયો.
તારીખ ૦૯/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતમા ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે આજ રોજ ૯ જુન ના રોજ પ્રથમ દીવસે કાલોલની એમજીએસ હાઈસ્કુલ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અભ્યાસ માટે વિદ્યાર્થિઓ ઉત્સાહ પૂર્વક શાળામા આવી પહોચ્યા હતા અને નવા વર્ષથી નવા વર્ગ ખંડ મા બેસી શિક્ષ્ણ કાર્ય મા ભાગ લીધો હતો. લાંબા સમય બાદ વિદ્યાર્થિઓ ની કિલકારીઓ થી શાળાઓ નુ કેમ્પસ ગુંજી ઉઠ્યું.