BANASKANTHAGUJARAT

થરા પોલીસે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ કરી સઘન ચેકીંગ હાથ ધર્યું

થરા પોલીસે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ કરી સઘન ચેકીંગ હાથ ધર્યું

થરા પોલીસે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ કરી સઘન ચેકીંગ હાથ ધર્યું

૩૧મી ડિસેમ્બર એટલે કે થર્ટી ફસ્ટને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ પેટ્રોલિંગ થઈ રહયું છે ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર સ્થળો પર થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ પી.આઈ.કે બી.દેસાઈ તેમજ પોલીસ અને હોમગાર્ડ જવાનો સાથે પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ કરવામાં આવેલ જે થરા મેઈન બજાર ચોર્યાસી વિસ્તાર,તાણા ગોકુલ નગર,નાના જામપુર રોડ,લીમડા વાસ,ઉગમણોવાસ બસ સ્ટેન્ડ થઈ માર્કેટ યાર્ડ ગરનાળામાં સઘન ચેકીંગ પેટ્રોલિંગ કરવામાં આવેલ. જેમાં બાઈક ચાલકને રોકીને બ્રેથ અને લેઈઝર દ્વારા ચેક કરવામાં આવેલ તેમજ ફોર વ્હીલગાડી ચાલકને રોકીને ગાડી ચેક કરવામાં કારમાં કાળી ફિલ્મ પટ્ટી લગાવેલ પટ્ટી ઉતારવામાં આવી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!