BANASKANTHAGUJARATKANKREJ

થરા પોલિસે છેલ્લા બે વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડયો.

કાંકરેજ તાલુકાના થરા પોલિસ સ્ટેશન પી.આઈ.આર.એચ. જારીયાના માર્ગદર્શન મુજબ

થરા પોલિસે છેલ્લા બે વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડયો.

કાંકરેજ તાલુકાના થરા પોલિસ સ્ટેશન પી.આઈ.આર.એચ. જારીયાના માર્ગદર્શન મુજબ નાસતા ફરતાં આરોપીને શોધી કાઢવા થરા પોલિસ સ્ટાફના રસીકજી વિજયકુમાર, સાગરભાઈ,જયેશકુમાર, દશરથસિંહ,જીતેન્દ્રકુમાર, બિન્દુબેન અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા તે દરમ્યાન થરા પોલિસ સ્ટેશનના અપહરણના ગુનાનો આરોપી મહેન્દ્રભાઈ ગોદાભાઈ રાવળ રહે.કાતરા,તા.હારીજ જી.પાટણ તથા ભોગબનનારને હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે રાવળવાસ બોપલ અમદાવાદથી પકડી થરા પો.સ્ટે.લાવી કાયદેસર ની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!