GIR GADHADAGUJARAT

ગીર ગઢડા નાં પાંડેરી ગામે તાલુકા પંચાયત પ્રમુખ નાં વરદ હસ્તે નવા મજૂર થયેલ પંચાયત ઘર નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા નાં પાંડેરી ગામે તાલુકા પંચાયત પ્રમુખ નાં વરદ હસ્તે નવા મજૂર થયેલ પંચાયત ઘર નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

ગીર ગઢડા તાલુકા ના પાંડેરી ગામે તાલુકા પંચાયત મારફતે મંજુર થયેલ રૂ. ૧૪ લાખ ના ખર્ચે નવા પંચાયત ઘર ના કામ નું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ ના વરદ હસ્તે કરવામાં આવ્યું

આ કાર્યક્રમ માં જિ. પં સદસ્ય ધીરુભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, જિલ્લા ભાજપ અ.જા મોરચા પ્રમુખ પ્રવીણભાઈ સાંખતટ, તા.પ. કારોબારી ચેરમેન કાનજીભાઈ બાંભણિયા, ATDO રામ , સરપંચ શ્રીમતી રેખાબેન મનોજભાઈ શિંગડ, મનોજભાઈ શિંગડ, તલાટી મંત્રી હરિભાઈ બાંભણિયા અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!