અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
અરવલ્લીના ભીલોડા પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, આદર્શ નિવાસી આશ્રમ શાળા ખાતે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટ્રાફિક ના નિયમો અને રોડ સલામતી માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી વિદ્યાર્થી ને ટ્રાફિકના ના નિયમોનું પાલન અને જાણકારી માટે પોલીસ સ્ટેશનના પીઆઇ. એમ એમ મારીવાડ તેમજ પોલીસ કર્મચારીઓની સાથે રાખી ટ્રાફિક જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો ટ્રાફિક અવરનેસ ની સાથે 181,112, આભ્યમ હેલ્પ લાઇન , સાયબર ક્રાઇમ , ડિજિટલ એરેસ્ટ પૉક્સો એક્ટ સયમ બાબતે જાગૃકતા કાર્યક્રમનું આયોજન કરવા માં આવેલ છે