DAHODGUJARAT

દાહોદની સાત મંજિલા હોસ્પિટલમાં મોતને આમંત્રણ? જીવના જોખમે મધમાખીનો માળો ઉતારતો વિડિઓ વાયરલ

તા.૦૨.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની સાત મંજિલા હોસ્પિટલમાં મોતને આમંત્રણ?જીવના જોખમે મધમાખીનો માળો ઉતારતો વિડિઓ વાયરલ સાત માળ ઊંચાઈએ જીવ સાથે ખેલ: મધમાખીનો હુમલો થાય તો જવાબદાર કોણ? મધમાખીનો માળો ઉતારતો ઈસમ નીચે પટકાય તો જવાબદારી કોની? સાત મંજિલા હોસ્પિટલ બહાર જોખમી રીતે મધમાખીનો માળો ઉતારાયો સુરક્ષા સાધન વિના જોખમી કામ: અકસ્માત થાય તો જવાબદારી કોની સાત માળ ઊંચાઈએ જીવ જોખમે મધમાખીનો માળો ઉતારતો ઈસમ સોશિયલ મીડિયા પર વાયરલ થયો ચોંકાવનારો વિડિઓ

Back to top button
error: Content is protected !!