GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા ડેમમાં પાણીની સપાટી આજે સાંજે 415ફુટ 8ઈચ જોવા મળતી હતી

કડાણા ડેમમાં પાણીની સપાટી આજે સાંજે 415ફુટ 8ઈચ જોવા મળતી હતી.

 

રિપોર્ટર…

અમીન કોઠારી મહીસાગર…

 

કડાણા ડેમમાં પાણીની આવક 94251 ક્યુસેક છે.જેની સામે ડેમમાથી 69252 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.કડાણા ડેમમાં પાણીની આવક વધતાં કડાણા બંધના છ ગેટ પાંચ ફુટ ખોલીને ગેટ મારફતે ડેમમાં થી પાણી 48852 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને વીજ ઉત્પાદન માટે ડેમ માંથી પાણી 20400કયુસેક અપાય છે.કડાણા ડેમમાં પાણીની મહત્તમ સંગ્રહ શક્તિ સપાટી 419 ફુટ ની સામે હાલ ડેમમાં પાણીની સપાટી 415 ફુટ 8 ઈંચ છે.

Back to top button
error: Content is protected !!