AHAVADANGGUJARAT

નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના વિવિધ માર્ગોની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ કણભઈ કોઝવે ટુ ગોડથલ ઝાડીફળિયા વેલણપુર કાકડવેલ સુખાબારી રોડ પર કન્સ્ટ્રક્શન ઓફ બોક્સ કલ્વર્ટની કામગીરી થઈ રહી છે. ત્યારે ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ ચેઇનેજ ૯/૬થી૯/૮ પર સી સી રોડની કામગીરી પ્રગતિ હેઠળ છે.

બામણવેલ હરણગામ દોનજા રોડ પર કોંક્રિટ વર્કની કામગીરી  પૂરજોશમાં હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!