
તા.૧૯.૦૮.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેર સહિત જિલ્લાના બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ શહેરમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંઘનના દિવસે દાહોદ શહેર સહિત જિલ્લાના બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ શહેર સહિત જિલ્લાની સાથે સાથે જિલ્લાની બહારના બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતાં. બ્રાહ્મણ સમાજ દ્વારા વિધિવત રૂપે યજ્ઞોપવિત વિધિવત રૂપે ધારણ કરવામાં આવી હતી




