સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વીર શહીદ જયંતીભાઈ પારગીની યાત્રા સંતરામપુર ખાતે આવી પહોંચી.

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વીર શહીદ જયંતીભાઈ પારગીની યાત્રા સંતરામપુર ખાતે આવી પહોંચી.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
દેશની રક્ષા કાજે જીદગીનુ બલીદાન આપનાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના પારગી જંયતિભાઈ હકરાભાઈ ની શહીદ યાત્રા આજે સંતરામપુર નગરમાં પોલીસ મથકે આવી પહોંચી.

જયા સંતરામપુર પોલીસ મથકે શહીદ થયેલા ના ધર્મ પત્ની ને અંતીમ દશૅન કરાવેલ.
આ પસંગે ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર. નગરપાલિકા પમુખ નીશાબેન મોદી નગરપાલિકા સભયો ને પોલીસ દવારા શહીદ ને પુષપાજલી અપૅણ કરેલ. અને કાયદેસરની વિધિ પૂર્ણ કયૉ બાદ માન સનમાન સાથે શહીદ ના માદરે વતન ખેડાપા લઈ જવાયેલ, જયા શહીદ ના કુટુંબીજનો દવારા ધામિક વિધી કરેલ અને ત્યાર બાદ શહીદ ના ધરેથી શહીદ જવાન ની અંતિમ યાત્રા કાઢવામાં આવી જેમાં શહીદના કુટુબીજનો, સગાસબંધીઓ, ગામજનો અને નજીક ના ગામજનો ખુબ જ વિશાલ સંખયામા જોડાયેલા.
ત્યાર બાદ શહીદ જયંતિભાઈ ની અંતિમ વિધી પુરા માન સનમાન ને સલામી સાથે કરવામાં આવી.




